Abtak Media Google News

આવા વાસણનો  વારંવાર ઉપયોગથી પાચનક્રિયા,લીવર અને ટેસ્ટિસ (પુરુસ ગ્રથિ) સબધી કેન્સર,કોલાઇટીસ પ્રેગ્નેસિમાં  હાઇપરટેનસન જેવી સમસ્યાઓ થઇ સકે છે. કોટીગ છૂટવા લાગે તો વાસણ વધુ નુકસાનકારક થઈ શકે છે વૈક્ષાનીકોની નવી શોધના આધરે ખાવાનું બનાવવા માટે નોન સ્ટિક રસોયના વાસણોનો ઉપયોગ કેટલી પ્રકારની બીમારી થઈ શકે છે.

આની બનાવટમાં ખાસ પ્રકારના રસાયણનો ઉપયોગ થાય છે જેને પીએકઓ કેહવાય છે આવા વાસણ માં ખાવાનું બનાવથી ગર્ભવતી સ્ત્રી અને તેમના ભૂર્ણ પર અસર થાય છે બાળકને  થાયર્રોડ હોમોનનું સ્તર નીચું પડે છે અને તેમના મગજનો વિકાસ અટકી જાય છે

આવા વાસણનો  વારંવાર ઉપયોગથી પાચનક્રિયા,લીવર અને ટેસ્ટિસ (પુરુસ ગ્રથિ) સબધી કેન્સર,કોલાઇટીસ પ્રેગ્નેસિમાં  હાઇપરટેનસન જેવી સમસ્યાઓ થઇ સકે છે. . કોટીગ છૂટવા લાગે તો વાસણ વધુ નુકસાનકારક થઈ શકે છે

આ રીતે કરો પ્રયોગ

નોન સ્ટિક રસોયના વાસણોની કોટીગ નીકળવા માંડે કાતો તેમાં કોઈ ધસારો આવે અને તેમાં ખાવાનું બને છે  ગરમીના કારણે નીકળતો ઝેરીલો પર્દાથ ખાવાની દુષિત કરે છે એટલા માટે સાધારણ પેનમાં થોડુ મીઠું(નમક) નાખીને બે મિનીટ ગરમ કરો. હવે આ વાસણ પણ નોન સ્ટિકની જેમ કામ કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.