Abtak Media Google News

પડધરી તાલુકા માં તાલુકા પંચાયતની ચૂંટણીમાં બિન હરીફ થયેલ

જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ પદે  શાંતિલાલ બોડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ભીમજીભાઇ સાનિયાની વરણી થઈ છે.

પડધરી તાલુકા પ્રેસ એશોસિએશનના પ્રમુખ શ્રી ભૌમિકભાઈ તળપદા.  ઉપપ્રમુખ કૌશિકભાઇ કોટક તથા સાથી
મિત્ર શ્રી સતિષભાઇ વડગામાએ પડધરી તાલુકાના સી હોદેદારોને શુભેચ્છા પાઠવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.