Abtak Media Google News

ટાનટો યાસીન નામના એક ફોટોગ્રાફર પ્રાણીઓની ફોટોસ પાડવામાં નિષ્ણાંત છે. તેમણે ઘણી એવી ફોટોસ ક્લિક કરી છે, જે કોઈને પણ જોતાની સાથે દીવાના બનાવી દેશે. મૂળભૂત રૂપથી ઇન્ડોનેશિયન ટાનટો જકાર્તામાં રહે છે. ફોટોગ્રાફી તેમની પહેલા અને છેલ્લો શોખ છે.

આ તસ્વીરોમાં એક ખાસ વાત એ હોય છે કે, તેમાં પ્રાણીઓ વચ્ચેના સંબંધને દર્શાવામાં આવે છે. તમે આ જાણીને હેરાન થઈ જાશો કે આ પ્રાણી એક-બીજાના કટ્ટર દુશ્મન છે, કેમેરાના સામે સારા મિત્ર દેખાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.