Abtak Media Google News

ગુજરાત રાજ્યના લાખો પેન્શનર્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી તેમને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવતો ન હતો. હાઈકોર્ટે તમામ પેન્શનર્સને સ્કેલ ટુ સ્કેલનો લાભ આપવામાં આવે તેનો નિર્ણય કરતા રાજ્ય સરકારને મોટો ઝાટકો પહોંચ્યો છે. જે પેન્શનર ધારકોએ હાઈકોર્ટમાં અરજી ન કરી હોય તેમને નોશનલ બેનિફિટ આપવા અંગે સરકારે 2018માં ઠરાવ કર્યો હતો.

જેને હાઈકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છેકે, તમામ પેન્શનર્સને 2006થી આ લાભ આપવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.