Abtak Media Google News

૨૦૧૯ આવકારવા શહેરીજનો અને ખાસ યુવા વર્ગમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીને લઈ થનગનાટ જોવા મળ્યો હતો. શહેરના રાજમાર્ગો ઉપર મોડી રાત સુધી વાહનોની ચહેલ-પહેલ રહી હતી ત્યારે કોઈએ પાર્ટી કરીને તો કોઈએ ફટાકડા ફોડીને ૨૦૧૮ને અલવીદા કહ્યું.

20190101000235 Img 0280

ત્યારે રાજકોટના બિશપ્સ હાઉસના નામે પ્રખ્યાત લવ ટેમ્પલમાં ખ્રિસ્તી પરિવારોએ મોટી સંખ્યામાં ઉમટી લોર્ડ જીસસને કેન્ડલ અર્પણ કરી પ્રેયર કર્યા બાદ નવા ક્રોસને રેડવાઈનથી પવિત્ર કરીને પહેરી અને પ્રેયર બોકસમાં પોતાના નવા વર્ષના સંકલ્પોની સુચી ભગવાન ઈસુ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.

20190101000709 Img 0288

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.