વ્હોટ્સએપમાં ઉમેરાયા નવા ફીચર્સ

આપણે જાણીએ જ છીએ કે લોકોનું સોશિયલ મીડિયાનું લોકપ્રિય માધ્યમ વ્હોટ્સએપ છે.વ્હોટ્સએપ લોકોને ઘણા બધા ફિચર્સ આપે છે જેમકે વિડીયો કોલ ,વોઇસ કોલ ,વોઈસ મેસેજ, ઈમોજી ,જીઆઈએફ, સ્ટેટસ ,ફોટા અને વિડિઓઝ શેર કરવા વગેરે. થોડાક સમય પહેલા તેમાં ડિલીટ ફોર એવર આવ્યો હતો જેનાથી ભૂલથી મોકલાઈ ગયો મેસેજ ડીલીટ કરવામાં આવે તો તે મેસેજ કોઈ જોઈ શકે નહીં.

વ્હોટ્સએપ સમય સમય વિડિયો નવા અપડેટ થતો રહેતો હોય છે તેમાં આજે બે નવા ફીચર્સ ઉમેરાયા છે. જેમાં (1.) મેસેજ ડીસઅપીઅર અને ( 2 .) વોટ્સ અપથી પેમેન્ટ.

આજે વ્હોટ્સએપ મા સત્તાવાર રીતે ડીસઅપીઅર મેસેજ ની સુવિધા શરૂ કરાય છે. વ્હોટ્સએપ અદ્રશ્ય થયેલા સંદેશાઓ સુવિધા હવે સત્તાવાર છે આ સુવિધા મહિના દરમિયાન બધા જ વપરાશકર્તા માટે ઉપલબ્ધ રહેશે. આપ ફીચર્સથી લોકો પોતાની ખાનગી બાબતો જે કોઈને કહેવા માંગતા નથી આપમેળે જ ડીલીટ થઈ જશે. આ ફિચર્સથી તમે મોકલેલા ફોટા અને વિડીયો પણ ભૂંસી નાખશે.

આપણે જાણીએ છીએ કે અત્યારે પૈસા મોકલવાની છે જેમકે બેન્ક નેટબેન્કિંગ એવી દેશની ઘણી બધી એપ્લિકેશન ચાલુ કરવામાં આવી છે મોકલવા માટે કોઈ જરૂર નથી જો તમે પૈસા મોકલવા હોય તો એકબીજાને પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પૈસા ટ્રાન્સફર કરવા હવે કોઈ સંદેશો મોકલવા જેટલું સરળ બની શકશે. ફની બેંકમાં ગયા વગર આ કાર્ય થઈ શકશે. ઉપરથી લઈને પણ વસ્તુઓના ભાવ વ્હોટ્સએપના આ માધ્યમથી કરી શકાશે. વ્હોટ્સએપ નો ઉપયોગ કરીને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની ભાગીદારીમાં ભારતની પ્રથમ રિઅલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ વિકસાવી છે. આ સુવિધાના કારણે આપણે whatsapp માંથી ગમે તે જગ્યાએ બેઠા બેઠા પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ પરંતુ આમાં એક બાબત એ છે કે જે નંબર પર વ્હોટ્સએપ ચલાવી રહ્યા છો તે જ નંબર પર આપણો બેંક અકાઉન્ટ નોંધાયેલ હોવું જોઈએ.

Loading...