દુનિયાભર ની ઘણી વીશ્કી બ્રાન્ડમાંથી પ્રખ્યાત એવી જોની વોકરે મહિલા શૌકીનો માટે સ્પેશિયલ અલગથી ક્વોલિટી માર્કેટમાં લોન્ચ કરી. માર્ચ મહિનામાં આ પ્રખ્યાત બ્રાન્ડની બીજી કોપી ઍટલે કે મહિલા માટે જ વિકસાવી છે. ઘણાં વર્ષોથી એક જ બ્રાન્ડ ઇમેજ હતી જેમાં ઍક પુરુષની ઇમેજને બોટલ પર પ્રિન્ટ કરવામાં આવતી. હવેનાં સમયમાં નવી પ્રોડક્ટ લોંચ કરી તેના પર પ્રિન્ટ ઇમેજને બદલાવવામાં આવી છે. લેડીસ આઇટમ પર લેડી નો ફોટો મુકવામાં આવે છે. કંપનીનાં વાઇસ પ્રેસિડન્ટ સ્ટીફન જેકોબીએ કહ્યું છે કે આ બ્રાન્ડનાં આવવાથી સ્ત્રીઓને શ્રેષ્ઠ રીતે સિલબ્રેટ કરી શકાશે. વિશ્વની દુનિયાભરમાં ૧૫૦થી વધુ બ્રાન્ડ નેમ થી મળતી પ્રોડક્ટને લોક ચાહના મળી છે. માસિક અને તેના કરતાં વાર્ષિક હિશાબમાં મિલિયનની ગણતરીમાં વેચાણ થઈ રહ્યું છે.
Trending
- MSIએ પોતાના નવા અને અપગ્રેડ લેપટોપ કર્યા લોન્ચ…
- જાણો કયા સમયે નહાવાથી તમે સ્વસ્થ રહી શકો છો, સવારે કે રાત્રે
- મુનમુન દત્તાની અદા પર ચાહકો આફરીન!
- મુખ્તાર અંસારીના મોતની તપાસ થશે, DM એ આપ્યા આદેશ
- કૃતિ ખરબંદાના આ આઉટફિટ હનીમૂન વેકેશન માટે પરફેક્ટ છે…
- બાપ રે…. પુલકિત સમ્રાટએ પહેલી વખત ખીર બનાવીને સાસરિયા વાળાએ શું રીએક્શન આપ્યા!!!
- સોનું લેવું હોય તો હજી લઈ લેજો ,પછી કે’ તા નઈ કે રહી ગ્યાં!!
- આ મંદિરને ‘ગેટ ટુ હેલ’ માનવામાં આવે છે, જે અંદર જાય છે તે ક્યારેય પાછો નથી ફરતો.