Abtak Media Google News

ઘણા લોકો કામ કરતી વખતે મ્યુઝિક સાંભળવાનું પસંદ કરતાં હોય છે. આજની લાઈફસ્ટાઇલમાં માણસ કરતાં ઈયર ફોનની કિમત વધી ચૂકી છે.ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ જોવા મળે.જેના કાનમાં ઈયર ફોન કે હેડફોન ન હોય. કેટલાક લોકો કોન્સનટ્રેશન વધારવા માટે સંગીત સાંભળતા હોય છે.જોકે એમ 2 વર્ગ છે એમાનું એક વર્ગ મને છે કે સંગીત સાંભળતા કામ કરવાથી તેમની પ્રોડક્ટિવિટી વધે છે.ત્યારે બીજો વર્ગ માને છે કે સંગીત તેમના કામમાં ખલેલ પોહચાડે છે.Should You Listen To Music While Working Studying 1
નેધરલેન્ડના 2 વિધ્યાર્થીઓએ તેના ઉપરભ્યાસ કરવાનો નિર્ણય લીધો કે કામ કરતી વખતે સંગીત સાંભળનાર અને નહીં સાંભળનાર વ્યક્તિના માણસ ઉપર સંગીતની કેવી અસરો થાય છે.રિસેર્ચરોએ શોધયું કે હેપ્પી મ્યુઝિક સાંભળવાથી લોકોના મગજ ઉપર તેની સારી ઉપયોગિતા સાબિત થાય છે અને સકારાત્મક વિચારોના સંચાર માટે તે જરૂરી બને છે.Gettyimages 596437707 0
જે લોકો રેગ્યુલર રીતે સંગીત સાંભળે છે.અને એન્જોય કરે છે.તેમના માટે સંગીત તેને ચાર્જ અપ કરે છે અને જેને કામ સમયે સંગીતનો સોખ નથી તેઓ.મ્યુઝિક સાંભળવામાં સમય અને ધ્યાન કેન્દ્રિત કરશે.તેથી જરૂરી નથી કે દરેક વ્યક્તિ સંગીત સાંભળતી વખતે સારું કામ કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.