Abtak Media Google News

જીવનના રોજ-બરોજના સંઘર્ષ વચ્ચે પણ જીવન ધબકતું રાખવું જરૂરી છે. આવા સમયે ઘણા એવા કાર્યો હોય છે જે કર્યા વગર છૂટકો નથી. કોરોના કાળમાં પણ આવા જ કિસ્સા સામે આવે છે. એક તરફ આધાર વગર સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે કોરોના મહામારી વચ્ચે પણ આધાર કાર્ડ કઢાવવા સહિતના કાર્યો માટે લાંબી કતારોમાં ઉભુ રહેવું પડે છે. આવા સમયે એક પ્રશ્ન તો ઊભો થાય છે કે કોરોના થી બચવું જરૂરી કે આધાર મેળવો? મહામારીની સ્થિતિમાં જ્યારે સિવિક સેન્ટર બહાર લાંબી કતારો લાગતી હોય ત્યારે તંત્ર દ્વારા આવી સુવિધાઓ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવાય તે આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.