Abtak Media Google News

સહિયર કલબના પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા અને તેમની ટીમનું સહીયા‚ આયોજન સુમધુર સંગીતની સાથે ડાંડીયા કીંગ રાહુલ મહેતા અને ચાર્મી રાઠોડ અને બેનમુન આવાજના શહેનશાહ સાજીદ ખેર ને માણવા લોકો જોરદાર આવકારો, સીંગલતાલ, સીલેકશન રાઉન્ડ ધમાલ રાઉન્ડ, ફાઈનલ અને વંદેમાતરમ બધા રાઉન્ડમાં ખેલૈયાનું જોરદાર પરફોર્મન્સ યોજાયું હતુ.

આ ઉપરાંત સહિયર કલબની રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચના પીઆઈ ગઢવી અનેતેમની ટીમે મુલાકાત લીધી હતી સાથોસાથ પૂજારા ટેલીકોમના ફાઉન્ડર યોગેશભાઈ પુજારા પણ પધાર્યા હતા. અને નવરાત્રીનાં માહોલનો આનંદ વ્યકત કર્યો હતો. તેમજ મહેમાનોનાં હસ્તે વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.