Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં વરસાદ પાછો ખેંચાયો છે ત્યારે લોકો પણ મેઘરાજાના રિસામણાને લઇને ચિંતાતુર બન્યા છે. પરંતુ અગાઉ મેઘરાજા એ વરસાવેલા હેતથી આજે પણ ઘણી જગ્યાઓએ હરીયાળી છવાયેલી જોવા મળે છે. તેવી જ રીતે રોણકી પાસે ઉંચાઇ પર આવેલી એક જગ્યાએથી ક્ષીતીજ સુધી હરીયાળી દ્રશ્યમાન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.