Abtak Media Google News

એસ.કે. પાઠક વિઘામંદીર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નીમીતે વિવિધ સ્પર્ધાનું આયોજન કર્યુ હતું જેમાં તત્કાલ મોડેલ મેકીંગ વિભાગમાં ધોે.૯ ની વિઘાર્થીની દોબડીયા સ્વાતિ, અને સોલંકી પાયલ એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ તકે અંજનાબેન દવે અને ગીતાબેન વોરા અને માગદર્શન આપ્યું હતું. આ સિઘ્ધિ બદલ શાળાના સ્ટાફ ગણએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.