Abtak Media Google News

જેતપુર ખોડલ ધામ સમિતિ તથા  સરદાર પટેલ એશો.ના  નેજા હેઠળ પ્રમુખ રવિ આંબલીયાનું વિરાટ આયોજન ; ખોડલ ધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાની ખાસ હાજરી ; લોક ડાયરો સમૂહ ભોજન પ્રસાદ  સહિતના પણ કાર્યક્રમો યોજાશે

જેતપુરમાં આવતી કાલે લેઉવા પટેલ સમાજના સમાજ રત્ન અને કાગવડ ખોડલ ધામ મંદિર નિર્માણના ભગીરકાર્યને સફ્રતા પૂર્વક પાર પાડનાર નરેશ ભાઈ પટેલ નું સર્વ ક્ષાતિ સમાજ જેમાં ૨૦૦ ી વધુ સમાજ ધ્વરા ભવ્યસન્માન કરવા માટે જેતપુર ખોડલધામ સમિતિ અને સરદારપટેલ એશોના પ્રમુખ રવિ ભાઈ આંબલીયાના મુખ્ય આયોજન હેઠળ આવતી કાલે શુક્રવારે સાંજે પાંચ કલાકે ભય આયોજન કરવમાં આવેલ છે જેમાં જેતપુર ના ઇતિહાસ માં પ્રમ કોઈ સમાજ ના આગેવાન નું આવડું મોટું સન્માન શે આ કાર્યક્ર્મ ઉપરાંત જાણીતા કલાકારોનો લોકડાયરો અને સમૂહપ્રસાદ યોજાશે જેતપુર તાલુકાના કાગવડ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના આત્મ ગૌરવ પ્રતીકસમાન નિર્માણ પામેલા ભવ્ય ખોડલધામ મંદિર ની જગ્યામાં પસન્દગી ી શરુ કરીને છેક મૂર્તિ પ્રતિસ મહોત્સવ સહીત કાયર્કર્મોને ખુબજ સફરતા અને ભવ્યતા રીતે અંજામ આપનારા લેઉવા પટેલ સમાજના રત્ન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ ભાઈ પટેલ નું જેતપુર ખોડલધામ સમિતિ સરદાર એશોના પ્રમુખ રવિભાઈ આંબલીયા આયોજન હેઠળ ભવ્ય કાર્યક્ર્મ આવતી કાલે જેતપુરના અમરનગરરોડ  ડોબરીયા વાડી પાસે જગુભાઈ કોટડીયા ના ગ્રાઉન્ડ ખાતે સાંજેપાંચ કલાકે આ ભવ્ય કાર્યક્ર્મ માં મુખ્ય અતિિ તારીખે ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ પરેશ ભઆઈ ગજેરા ટ્રસ્ટી રાજુભાઈ પટેલ સયલેશ ભાઈ પટેલ સહિતના મહાનું ભાવો ખાસ હાજરી આપશે સન્માન સમારોહ બાદ લોક ડાયરો યોજાશે જેમાં જાણીતા કલાકાર અલપાબેન પટેલ ધીરુભાઈ સરવયા લોકોને લોક સાહિત્યમાં રસતરબોર કરશે આ પ્ર્સન્ગે સમૂહ ભોજન પ્રસાદ પણ યોજવમાં આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.