Abtak Media Google News

થોડક સમય પહેલા ભારતીય ટિમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે ગઈ છે.આ દિવસોમાંભરત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ બીજા સ્ટેસ્ટ મેચમા મશહૂર ક્રિકેટર વિરાટ કોહલી  લાગદાર રન બનાવી રહ્યો છે. તેમજ તેમનો એક વિડીયોખૂબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં તેમની આક્રમકતા ખાલી બેટીંગમાંનય પરંતુ ફિલ્ડિંગઅને તેમનીકેપ્ટની આ પણ જોવા મણી રહી છે.

વિરાટની આ આક્રમકતા જોઈને ફિલ્મ જગતના  મશહૂર અને દીગ્ગ્જ અભિનેતા નસીરુદીન શાહ તેના વિશેકહ્યું હતું. જે હાલમાં ઘણી બધીહેડલાઇન્સ બનેલ છે. અભિનેતા નસીરુદીન શાહ પોતાના સોશીયલ એકાઉએન્ટ માં વિરાટ કોહલી પરતંગ કરતાં એક પોસ્ટ મૂકી કે “ભારતીય કપ્તાન વિરાટ કોહલી વિશ્વ સૌથી સારો બેસ્ટમેન છેપરંતુ તેવિશ્વનો સૌથી  ખરાબ વર્તણૂક કરનારોખેલાડી પણ છે.તેના આ અભિમાન અને આવ વ્યવહારના કારણે તેમની  સિધ્ધીમાં ઘટાડો થાય છે. મારે ભારત છોડવાનો કોઈ ઇરાદોનથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.