Abtak Media Google News

આપણે બધાને એ જાણવાની ઉત્સુકતા રહે છે કે જમીન થી દૂર આકાશમાં કેવી જિંદગી હોય છે. અંતરિક્ષમાં કેવા આવજો આવે છે. જે અંતરિક્ષમાં જાય છે તે ક્યાં જાય છે. આવા ઘણા પ્રશ્ન ના જવાબ આપણે માલ્ટા નથી. પરંતુ નાશાએ અમથી એક પ્રશ્નનો જવાબ આપ્યો છે. અંતરિક્ષમાં કેવા આવજો આવે છે ? તે પ્રશ્નમાં નાશાએ 22 ઓડિયો ટેપ જાહેર કરી છે. જે સાંભળવામાં ઘણી ડારવની લાગે છે.નાશા એ સ્પેડ સાઉન્ડ નામથી ઓડિયો ક્લિપ બહાર પડી છે. જેમાં 22 આવજો સાંભળવા મળે છે. જે સાંભળવામાં ઘણી ડરાવની છે.

નાશા દ્વારા બહાર પાડવામાં આ ક્લિપ માં નાશાએ પણ જણાવ્યુ છે કે અંતરિક્ષમાં આવતા અવાજો ઘણા ડરાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.