Abtak Media Google News

દુનિયાની દરેક વ્યક્તિ શોશ્યલ મીડિયા સાથે જોડાયેલી હશે. અને આ સાઈટસ પર લોકો અવનવી પોસ્ટ શહેર કરતા હોય છે. મોંઘી વસ્તુઓની પોસ્ટ પણ શહેર કરતા હોય છે. પરંતુ ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ આગામી મહીને બ્લેક મનીની જાણકારી મેળવવા માટે શોશ્યલ નેટવરર્કીંગ સાઈટો પર શોધખોળ કરવાનો નિર્ણય કર્યો છે.

ઇન્સટાગ્રામ પર જો તમે પોતાની લાક્કીર ગાડીનો ફોટો અપલોડ કર્યો હશે અથવા તો કોઈ મોંઘી ચીજ નો ફોટો અપલોડ કર્યો હશે તો ઇન્કમટેક્સ અધિકારી તમારા ઘરને દરવાજો ખટખટાવી શકે છે. ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ આગામી મહીને પ્રોજેક્ટ ઇનસાઈટ શરૂ કરવા જી રહી છે. તેના દ્વારા કોઈપણ સૂચનાઓને એકઠી કરશે. જેના દ્વારા કોઈપણ વ્યક્તિ ના ખર્ચા ની રીત અને જાહેર આવક વચ્ચે ના અંતરની જાણકારી મેળવી શકશે.

એક અધિકારી એ જણાવ્યું હતું કે વિભાગકાર ચોરી અને કાળા ધનને પકડવા માટે આવક જાહેરાત અને ખર્ચની રીતમાં અંતરનું વિશ્લેશણ કરાશે. ઇન્કમટેક્ષ પાનને આધાર કાર્ડ સાથે જોડવું અનિવાર્ય કરી દીધું છે. જેથી કોઈ વ્યક્તિની આવક અને સંપતિની જાણકારી સરળતાથી મેળવી શકાય. ઇન્કમટેક્ષ ગયા વર્ષે પ્રોજેક્ટ સાથે કરાર કર્યો હતો. તેનું લક્ષ્ય ટેક્સના અનુપાલન માં કરાર કર્યો હતો.

એક અધિકારીએ કહ્યું છે કે પ્રોજેક્ટ ઇનસાઈટ માટે એકીકૃત પ્લેટફોર્મ આગામી મહીને શરૂ કરવામાં આવશે. હાલમાં બીટા પરીકણ ચાલી રહ્યું છે. ઇન્કમટેક્ષ વિભાગે ટેક્સની લીમીટ વધારવા માટે પ્રોજેક્ટ ઇનસાઇટ યોજનાની પહેલ કરી છે. તેનાથી ઊંચા મૂલ્ય ની જાણકારી મળશે.અને અંકુશ લાગગવા માં મદદ મળશે.

અધિકારીઓએ જણાવ્યું છે કે સુચના પ્રોર્ધ્યોગિક આધારિત પ્રોજેક્ટ ઇનસાઇટ પરિયોજનાથી સુચના આધારિત વલણને મજબુત કરવામાં મદદ મળશે. પ્રોજેક્ટ ઇનસાઇટ હેઠળ એક નવું અનુપાલન પ્રબંધન કેન્દ્રીયકૃત પ્રસંસ્ન્ક્રણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.