Abtak Media Google News

વિશ્વકર્મા કાથાની પહેલ કરનાર શાસ્ત્રી જયંતીભાઈ મહેતાએ ભારતમાં  ૮૪૦ અને વિદેશની ધરતી પર ૪૨ કથા કરવાનો કિર્તીમાન સ્થાપ્યો

દેવ વિશ્વકર્મા પ્રભુજી ને દેવોના આર્કિટેક્ટ માનવામાં આવે છે, કોઈ પણ કૌશલ્યકાર હરહંમેશ વિશ્વકર્માજી ને પૂજતો આવ્યો છે પરન્તુ વિશ્વકર્માજી નો મહિમા બહુ પ્રચલિત ની આ સંજોગોમાં મૂળ સુરેન્દ્રનગર ના રતનપરના શાીજી જયંતીભાઈ મહેતા એ દેવ વિશ્વકર્માજી ની કા ને સમગ્ર વિશ્વમાં ગુંજતી કરવાની નેમ લીધી છે અને કા કી મુસ્લિમ પરિવાર ને વિશ્વકર્માજી ની પૂજાની પ્રેરણા આપી છે.

સમગ્ર ભરતભર માં ૮૪૦ અને વિદેશની ભૂમિ પર દેવ વિશ્વકમાં પ્રભુજીની ૪૨ ી વધુ કા કરનાર શાી જયંતિ ભાઈ તાજેતરમાં મોરબી ખાતે એક પ્રસંગમાં આવ્યા હતા ત્યારે અબતક સો ની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે તેઓ પ્રભુજી ની કા કરવાના કોઈ પૈસા લેતા ની માત્ર ને માત્ર દેવ વિશ્વકર્માજી નો મહિમા ગુંજતો કરવાની તેમની નેમ છે.

તેમની કામાં છેલ્લા સાત વર્ષી કૃષ્ણ જન્મ ને પણ વાણી લેવામાં આવ્યો છે કારણકે દ્વારિકા નું નિર્માણ વિશ્વકર્મા પ્રભુએ કર્યા નું માનવામાં આવે છે.

ગુજરાત સહીત દેશભરમાં લુહાર, સુતાર, કુંભાર, કડિયા, કંસારા સહીત ના કારીગર વર્ગ વિશ્વકર્મા પ્રભુને પોતાના આરાધ્ય ગણે છે ત્યારે અચરજ પમાડે તેવી વાત કરતા શાીજી એ જણાવ્યું હતું કે લુણાવાડા માં લાકડાનો વ્યવસાય કરતા મુસ્લિમ પરિવારે પ્રભુજીની કા સાંભળ્યા બાદ પોતાના ઘરમાં વિશ્વકર્માજી ની છબી રાખી છે અને ભક્તિભાવ ી પૂજા અર્ચના પણ કરેછે.

દરમિયાન તેઓ દ્વારા વિશ્વકર્મા ધર્મ પ્રચાર સેવા સંસન પણ ચલાવવા માં આવતું હોવાનું જણાવી સમાજ માં ી શિક્ષણ ની જરૂરિયાત પર ભાર મૂકી કા ાકી દીકરીઓ ને શિક્ષણ મળે તેવા ઉપદેશક બોધ પણ આપવામાં આવી રહ્યો હોવાનું તેમણે અંત માં જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.