Abtak Media Google News

ઉના શહેરમાં આવેલ રહીમનગર વિસ્તાર ઘણા સમયથી સેવા પ્રવર્તી કરી રહ્યા છે. અને તેમા આ તેમનો ત્રીજો સમુલંગ્ન કરવાંમાં આવ્યો છે અને આ સમુલંગ્નને અતી સફણ બનાવા માટે માસુમ કાસમાણી તથા બીજા કાર્ય કરતા જીનાભાઈ મકરાણી,સાજીદ મકરાણી અને તેમની ટીમ રહીમનગર વિસ્તારના લોકોએ જેમત ઉઠાવીને અને તેમા સોનામાં સુગંદ ભણે તેવા દાંતાઓ પણ હાજર રહીને કામ સફણ બનાવામાં મદદ કરેલ.

Img 20180506 Wa0127તે ઉપરાંત વેરાવળથી પધારેલ મુસ્લિમ સમાજના આગેવાન ફારૂકભાઈ મૌલાના પણ ઉપસ્થિત રહ્યા હતા.ઉના મુસ્લિમ સમાજ ઉપપ્રમખ યુસુફભાઈ તવકકલ,આરોગ્ય સમીતિના ચેરમેન હરિભાઈ સોલંકી અને ચેમ્બર ઓફ કોમેર્સ ના પ્રમુખ પરસોત્તમ ઠુમર સાથે અનેક મહેમાનો હાજરી આપી કાર્યકર ને સફળ બનાવીયો હતો.કાર્યક્રમ દરમિયાન ઉના ના વરિષ્ઠ અને સિનિયર પત્રકાર ફારૂકભાઈ કાજી એ મહેમાનો ની આગતા સ્વાગતા કરેલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.