Abtak Media Google News

ટાઇગરશ્રોફની અપકમિંગ મૂવી ‘મુન્ના માઇકલ’નું નવુ ગીત ‘બેપરવાહ’ લોન્ચ થયું છે.

બેપરવાહ થઇને ડાંસ કરીને ટાઇગરે ફરી એકવાર ગીતના નામ પરથી પરફેક્ટ ડાન્સર તરીકે  સાબિત કર્યુ છે.

ફિ

લ્મના પાંચ ગીતોમાંથી આ ત્રીજુ ગીત છે. જેમાં ટાઇગરની સાથે નિધિ પણ જોવા મળશે.

ગીતમાં નિધિની સખત મહેનત પણ ટાઇગરની સામે તે થોડી ફીકી પડી છે. ખુદને માઇકલ જેક્સનના ફેન કહીને ટાઇગરે ગીત પર કાંઇ કસર છોડી નથી. જેનો વિડીયો યુટ્યુબ પર ૧૨ વાગ્યા પછી લોન્ચ થશે.

સબ્બીરખાન દ્વારા ડારેક્ટર આ ફિલ્મ પડદા પર ૨૧ જુલાઇ પર રિલીઝ થશે. તેમજ આ ફિલ્મમાં ટાઇગર અને નિધિની નવી જોડી સામે આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.