મુંબઈ: હાઇ પાવર કમિટિ ઓફ ચીફ મિનિષ્ટર્સ ઓન ટ્રાન્સફોર્મેશન ફોર ઇન્ડિયન એગ્રીકલ્ચરની બીજી બેઠક મળી

47

નીતિ આયોગ દ્વારા રચવામાં આવેલી હાઇ પાવર કમિટિ ઓફ ચીફ મિનિષ્ટર્સ ઓન ટ્રાન્સફોર્મેશન ફોર ઇન્ડિયન એગ્રીકલ્ચર ની બીજી બેઠક મળી.

મુંબઈમુખ્યમંત્રીઓની આ હાઇ પાવર કમિટી નું ગઠન નીતિ અયોગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના કન્વીનર પદે કર્યું છે.


ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત આ કમિટીમાં કર્ણાટક હરિયાણા અરુણાચલ પ્રદેશ અને યુ.પી ના મુખ્યમંત્રીઓ નો પણ સમાવેશ કરવામાં આવેલો છે.આ કમિટી ની પ્રથમ બેઠક તાજેતરમાં દિલ્હી ખાતે મળી હતી

Loading...