Abtak Media Google News

મુંબઈ ઇન્ડિયન્સ નાં નીતા અંબાણીએ સંધ્યા આરતી મા પહોંચી દર્શન  કરી ભગવાન ની પાદુકા નું પૂજન કર્યું હતું. દ્વારકાધીશ જગત મંદિર મા દર્શન  કરી ને ૫૬ ગજ ની ધજા નું પૂજન પણ કર્યું હતું શારદામઠ મા ધવજાજી નું પુજન કર્યું હતું.

મુંબઈ થી હવાઈ માર્ગે નીતા અંબાણી દ્વારકા પહોંચ્યા.બ્રહ્મણો દ્વારા ધ્વજાજી ની પૂજન વિધિ કરવામાં
આવી હતી.

20180422 195437આ તકે ચુસ્ત સિક્યોરિટી વચ્ચે નીતા અંબાણી પેન્ટ ટીશર્ટ મા સાથે ગુજરાતી ઓઢણી ઓઢી દર્શન  કરવા આવ્યા હતા .ઊલેખાનીય છે કે દર વર્ષ આઇ પી એલ મેચો દરમ્યાન નીતા અંબાણી દ્વારકા ચોકસ આવે જ છે..અને મુંબઈ ઇન્ડિયન્સ જીતે તેવી આશા સાથે તેઓ દ્વારકાધીશ ના દર્સને આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.