Abtak Media Google News

રાજકોટ ના નવા રિંગરોડ પર કન્ટેનર ડિવાઈડર પર ચડ્યું. આ બનાવ નવા રિંગરોડ પર સુઝુકીના શો રૂમ પાસે સર્જાયો હતો. ડ્રાઇવરનો સ્ટેરિંગપર કાબૂ ગુમાવત કન્ટેનર ડિવાઈડર ચડ્યું. આસપાસમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.