Abtak Media Google News

ગુજરાત-ઇઝરાયેલ વચ્ચે સ્માર્ટ- સેફ સિટીઝ  ડેટા એનાલિટિકલ અને એડવાન્સ્ડ સોફ્ટવેર્સના ઉપયોગી કાર્યદક્ષ-સ્માર્ટ સિટીઝ નિર્માણનો વિશદ પરામશ-ચર્ચા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ઇઝરાયેલની એમ-પ્રેસ્ટ અને ગુજરાત સરકાર વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ યા છે.  મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળના ઇઝરાયલ પ્રવાસના પ્રમ દિવસે તેમણે ઇઝરાયલના પેટાહ-ટીકવા સ્તિ એમ-પ્રેસ્ટની મુલાકાત લીધી હતી.

ગુજરાત સરકાર અને એમ-પ્રેસ્ટ વચ્ચે યેલા આ સમજૂતિ કરાર-ખજ્ઞઞના ભાગરૂપે ગુજરાતમાં આધુનિક અને અતિ આધુનિક સ્માર્ટ સિટી (સ્માર્ટ સ્ટેટ ઓફ ધ આર્ટ સિટી) વિકસાવવાની દિશામાં એમ-પ્રેસ્ટ જરૂરિયાત વિશ્લેષણ  ગેપ (જીએપી) એનાલિસિસ તા શક્યતા નિદર્શન સો પ્રૂફ ઓફ ક્ધસેપ્ટની પ્રક્રિયા હા ધરશે.

મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન ગુજરાત-ઇઝરાયલ વચ્ચે સ્માર્ટ અને સેફ સિટીઝના મુદ્દે ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો તા ડેટા એનાલિટિકલ અને એડવાન્સ્ડ સોફ્ટવેર્સના ઉપયોગ દ્વારા કેમેરા તા વીડિયોની ક્ષમતાઓમાં વૃદ્ધિ કરીને શહેરોને વધુ કાર્યદક્ષ અને સ્માર્ટ બનાવવા મુદ્દે પણ ચર્ચા.-વિચારણા ઈ હતી. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આધુનિક ટેક્નોલોજી ધરાવતી એમ-પ્રેસ્ટ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ટરનેટ ઓફ થિગ્સ-એલઓટી, એચએલએસ અને ડિફેન્સ સેક્ટર માટે વિવિધ પ્રકારના મોનિટરિંગ ક્ધટ્રોલ અને એનાલિટિકલ સોફ્ટવેર તૈયાર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.