Abtak Media Google News

લોકડાઉન-૪ તબકકા પછી અનલોક-૧ સાથે દેશ ફરીથી દોડતો લોકજીવન ફરીથી જીવંત ફરીથી જીવંત ધબકતુ થઇ ગયું છે. ધંધા રોજગાર ફરીથી ધમધમવા લાગ્યા છે. માનવી તેની રોજીંદી વ્યસતતામાં ફરીથી પડી ગયેલ છે.

મોટલ ધ વિલેજ પણ આ લોકડાઉનના સમયનો પુરતો સદઉપયોગ કરેલ છે. એમટીવી પરિવારે પણ યોગ, કસરત, પ્રાર્થના પ્રવચન મેડીટેશન મોટીવેશનલ સવિસ અને નવી નવી સ્વાદિષ્ટ વાનગીઓ શીખેલ છે.

નવા રંગ રૂપ, નવી નવી સ્વાદિષ્ટ વાનગીનાં રસથાળ સાથે ગ્રાહકોની સેવામાં પહેલા જેવી જ શ્રેષ્ઠ સર્વિસ પારિવારિક વાતાવરણ સાથે આપના દિવસને અસ્વસ્મરણીય યાદગાર બનાવી દેવાશે.

રૂમ, સ્વીમીંગ પુલ, સાથેના કોટેજીસ માટે સ્પેશીયલ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. બર્થ ડે-  મેરેજ એનીવરસરી કેંડલ લાઇટનાં સ્પેશીયલ ડેકોરેશન સાથે ઉજવવા ગ્રાહકોને આમંત્રણ આપ્યું છે. સરકારની ગાઇનલાઇન સાથે તમામ સુરક્ષા સાથે એમટીવી ગ્રાહકોની સેવામાં હાજર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.