Abtak Media Google News
મોરબીની જી.જે.શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ જે.એલ.ગરમોરાની સૌરાષ્ટ્ર યુનિ. માં કોમર્સ ફેકલ્ટીના અધર ધેન ડિન તરીકે વરણી કરવામાં આવી છે.
મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત જી.જે. શેઠ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જે.એલ.ગરમોરાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના અધર ધેન ડિન તરીકે બિનહરીફ વરણી  કરવામાં આવી છે. મોરબીનું ગૌરવ વધારવા બદલ પ્રિન્સિપાલ જે.એલ.ગરમોરાને સર્વોદય એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ તથા સર્વોદય એજ્યુકેશન સંચાલિત દરેક કોલેજના સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.