મોરબી વાકાનેર હાઇવેપર રફાળેશ્વર નજીક ની હોટલ માં યુવતિ એ ગળેફાસો ખાઇ આપધાત કર્યો…

993
suicide
suicide

મોરબી વાકાનેર હાઇવે પર રફાળેશ્વર નજીક ની હોટલ માં યુવતિ એ રાત્રિના 12 -30 વાગે ગળેફાસો ખાઇ આપધાત કર્યો હતો. આ હોટલનું નામ ભવ્ય છે.  અને આ  હોટલ નાં રુમ નંબર ૧૦૪ માં યુવતીએ ઞળેફાસો ખાઇ આપધાત કર્યો.

આની જાણ હોટલ નાં માલિક વત નાનજી રાજપરાને થતાં તેમણે તરત જ પોલિસ ને કરી જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ મુજબ આ યુવતી પંજાબ ની વતની અને ઉ.વ.૨૦ હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત આ યુવતીનું  નામ વિરલકૌર હોવાનુ પ્રાથમિક માહિતી મુજબ  જાણ થઇ છે.

પોલીસ ધટના સ્થળે પહોચી લાશ ને પીએમ માટે હોસ્પિટલ ખસેડી અને હાલમાં વધુ તપાસ હાથ ધરી છે.

Loading...