Abtak Media Google News

ટંકારા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજીની ટીમે લોધિકા તાલુકાનાં પારડી ગામેથી દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી અરવિંદ કાભઇભાઈ તળપદા ઉ.વ.૪૬ને મોરબી એસઓજીની ટીમે રાજકોટના લોધિકા તાલુકાના પારડી ગામેથી ઝડપી પાડ્યો છે. મોરબી એસઓજીની ટીમે આરોપીની ધરપકડ કરી તેને ટંકારા પોલીસ સ્ટેશનમાં સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.