Abtak Media Google News

મોરબીના રંગપર નજીક સીમમાં પોલીસે દરોડો કરીને દારૂ સાથે બે ઈસમોની અટકાયત કરી છે જયારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ લીનોરા સિરામિક નજીક તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો કર્યો હતો અને આરોપી સુનીલ નારણ કૈલા રહે કુંભારિયા તા. માળિયા અને યોગેશ હસમુખ કાથરાણી રહે ખરેડા તા. મોરબી વાળાને ઝડપી ત એની પાસેથી ૧૨ બોટલ વિદેશી દારૂ કીમત ૩૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી લતીફ દિલાવર ભટ્ટી રહે પીપળી વાળાએ દારૂનો જથ્થો વેચાણથઈ આપ્યાની કબુલાતને પગલે આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.