Abtak Media Google News
સ્વસ્તિક શૈક્ષણીક સંકુલ પીપડી ના સાયન્સ શિક્ષક  મયંક પટેલ અઘારા દ્વારા વિદ્યાર્થીઓ ને આપણા પૂર્વજો ખેતીમાં બીજ ની પસંદગી કેવી રીતે કરતા તે પધ્ધતી સમજાવવામાં આવી હતી. આ પદ્ધતિ વિધાર્થીઓએ પણ રસ પૂર્વક સમજી હતી.
Img 20180624 Wa0040 1
સ્વસ્તિક શૈક્ષણીક સંકુલ મા નવા સત્ર ની સાથે  એક્ટીવીટી ના માધ્યમ થી બાળક ને શિક્ષણ મળી રહે તે માટે શાળા ના જ શિક્ષક મયંકભાઈ અઘારા અને તેમના જુનિયર પ્રદીપ ભાઈ જેઠલોજા એ જહેમત ઉઠાવી.
Img 20180624 Wa0039 1જેમા ચોમાસા ની ઋતુ શરુ થવાની હોય ત્યારે આપણા પુર્વજો ખેતી કરવા માટે બીજ ની પસંદગી કેવી રીતે કરતા તે પધ્ધતી સમજાવી અને વિશેષ મા ક્હયુ હતુ કે  જુની રુઢી ને અત્યાર ના બદલતા જનરેશન મા બાળક ને પ્રેક્ટીકલ નોલેજ આપવુ ખુબ જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.