Abtak Media Google News

મોરબી હાઇવે પર ખાખરાળા અને બરવાળા વચ્ચે એક ટ્રક ચાલકે કારને હડફેટે લેતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ અને જામનગર ખાતે સારવારમાં ખસરડાયેલ છે.

જાણવા મળ્યા મુજબ મોરબી માળીયા હાઇવે પર ખાખરાળા અને બરવાળા ગામના પાટિયા વચ્ચે ટ્રક ચાલકે મારુતિકારને હડફેટે લેતા કારનો બુકડો બોલી ગયો હતો અને કારમાં બેઠેલા વ્યક્તિઓને ઇજા પહોંચતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ અને જામનગર હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.