Abtak Media Google News

ટાઈ બાંધવી એક સમયે કલા ગણાતી હતી. ટાઈ બાંધનાર વ્યકિતનો ‚આબ તે સમયે કંઈક અલગ જ હતો. ટાઈની ખરીદી પણ કોઈ ચોકકસ જગ્યાએથી જ થતી હતી અલબત ભૂતકાળમાં મોભાનું પ્રતિક તરીકે આલેખાતી ટાઈનું મૂલ્ય હવે ઘટી ગયું છે. ટાઈને સેલ્સમેન કે ખાનગી બેંક અથવા કંપનીના કર્મચારી જ બાંધે છે. કોઈ ખાસ પ્રસંગે ટાઈ બાંધવાનું ચલણ હવે રહ્યું નથી બેંકો કે મોટી કંપનીઓ હોય તેવા સ્થળની નજીક ફૂટપાથ પર ટાઈ વેચનાર અને ખરીદનાર જોવા મળી જાય છે. રૂ૫૦ થી ૧૦૦ સુધીની ૫૦૦થી ૭૦૦ પ્રકારની ટાઈ મળી રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.