Abtak Media Google News

ઈઝરાયલે વડાપ્રધાન મોદી માટે લાલ જાજમ બિછાવી મોદી ઈઝરાયલની મુલાકાત લેનાર દેશના પ્રથમ વડાપ્રધાન

અમેરિકા પ્રવાસેી પરત આવ્યા બાદ વડાપ્રધાન મોદી હવે ઈઝરાયલની મુલાકાતે છે. મોદીની આ ઈઝરાયલ મુલાકાત ઐતિહાસીક બની રહેશે. આઝાદી બાદ પ્રમ વખત ભારતીય વડાપ્રધાન ઈઝરાયલની મુલાકાત લઈ રહ્યાં છે. ઈઝરાયલી તંત્ર અને મીડિયાએ પણ વડાપ્રધાનની આ મુલાકાતને અગત્યની ગણાવી છે.

લગભગ એક સરખા સમયગાળામાં આઝાદ યેલા ભારત અને ઈઝરાયલ વચ્ચે ઘણી સામ્યતા છે. બન્ને દેશો દુકાળ અને આતંકવાદી અવાર-નવાર પીડાય છે. અલબત આ બન્ને આફતો સામે ઈઝરાયલ હંમેશા મક્કમતાી વિજય મેળવે છે. યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવે ભારત આ બન્ને આફતોના સામે લાચાર રહી જાય છે. ઈઝરાયલનો વડાપ્રધાનનો પ્રવાસ આતંકવાદ ખાત્મા અને પાણીના યોગ્ય ઉપયોગ સંબંધીત અતિ મહત્વનો સાબીત શે.

ઈઝરાયલે વડાપ્રધાન મોદીની મુલાકાત માટે લાલ જાજમ પારી છે. તેમણે અગાઉ વડાપ્રધાન મોદીને ખાસ મિત્ર ગણાવ્યા હતા. ભારત હાલ વિકસતુ ર્અતંત્ર હોવાી ઈઝરાયલ સહિતના

દેશો પોતાના હિત ભારત સો સબંધોમાં જોઈ રહ્યાં છે. માટે હાલ ઈઝરાયલ મોદીની આગતા-સ્વાગતા કરવામાં પાછી પાની કરશે નહીં. અલબત આ મુલાકાતી બન્ને દેશોને ફાયદો શે તેવું નિષ્ણાંતો માને છે.

ડ્રોન, હથિયાર, સિક્યુરિટી સિવાય આધુનિક ખેતી અને પાણીનો મહત્તમ ઉપયોગ સહિતના કરાર કરશે

ડ્રોન તેમજ હયિારો જ નહીં પરંતુ કૃષિ, ઈનોવેશન, વિજ્ઞાન ટેકનોલોજી, અંતરીક્ષ અને પાણીનો યોગ્ય ઉપયોગ આ મુલાકાતના ખાસ મુદ્દા રહેશે. વડાપ્રધાન ઈઝરાયલની કૃષિ તેમજ સંરક્ષણ ટેકનોલોજીી માહિતગાર શે. આ ક્ષેત્રોમાં મહત્વના કરાર ાય તેવી અપેક્ષા પણ છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામીન નેતાનયાહુ નરેન્દ્ર મોદીનું ખાસ સ્વાગત કરશે. ઈઝરાયલ સોના ૨૫ વર્ષના ડિપ્લોમેટીક સંબંધો વડાપ્રધાન મોદીની આ મુલાકાતી ગાઢ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.