ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેતા મોદી સ્કુલના વિદ્યાર્થીઓ

50

મોદી સ્કુલ ઈશ્ર્વરીયાના ધો.૧ થી ૯ ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓએ ખંઢેરી ખાતે આવેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. ત્યા વિદ્યાર્થીઓને ટીકીટબારી વિશેની માહિતી કયાં ગેટમાંથી એન્ટ્રી કરાય કયાં ગેટમાંથી બહાર નીકળાય વિગેરે માહિતી શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી. બાળકોની મુલાકાતના દિવસે સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે રણજીટ્રોફી મેચ રમાતો હતો. તે તેઓને નજરે જોવા મળ્યો હતો. બધા વિદ્યાર્થીઓ શિક્ષકોએ મેચનો આનંદ માણ્યો હતો.

Loading...