મોદી-રૂપાણી બ્રાન્ડ બંડીની બોલબાલા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હંમેશા બંડીમાં સજ્જ રહે છે.

બ્રાન્ડ બંડીનો વિશેષ ક્રેઝ હાલ રાજકોટમાં જોવા મળી રહ્યો છે. બંડીશિયાળાની ઠંડીમાં રક્ષણ પણ આપે છે અને ફેશન પણ સચવાય રહે છે. હાલ સર્વત્ર બંડીની બોલબાલા જોવા મળે છે.

Loading...