Abtak Media Google News

મોદી સરકારે મોટો નિર્યણ લેતા કહ્યું કે હવે હજ યાત્રા માટે હવે નહી મળે સબસડી. હા મોદી સરકારના નિર્યણ ઉપરથી જાણવા મળ્યું કે હવે હજ યાત્રા માટે કોઈપણ પ્રકારની સબસીડી નહી મળે. આ નવા વર્ષમાં પેહલી વખત મુસ્લિમ લોકો વગર સબસિડીએ હજ યાત્રા પર જશે. આ યાત્રા પર જવા મુસ્લિમોની સંખ્યા 1 લાખ 75 હજારની હતી જે હજ યાત્રા પર જશે.

સુપ્રીમ કોર્ટે 2002માં કેન્દ્ર સરકારને હજ યાત્રાની સબસીડી બંધ કરવાનો આદેશ અપીયો હતો. પરંતુ ત્યારે કોર્ટે કહ્યું હતું કે આ હજ યાત્રાની સબસીડી 2૦22 સુધીમાં બંધ કરી દેવામાં આવશે.આ ઉપરાંત કેન્દ્ર સરકારે 2018માં પણ આ સબસીડી બંધ કરી દેવાની વાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.