Abtak Media Google News

ગુજરાત સરકારે ખેડૂતોને પડતી મુશ્કેલીનું  નિરાકરણ લાવવા સાત પગલાં યોજના અંતર્ગત જે ખેડૂત ગાય ધરાવતો હશે. ગાય માતાનું રક્ષણ કરતો હશે. સેવા કરતો હશે. તે ખેડૂતને દરે મહિને રૂપિયા ૯૦૦/- એક ગાયના આ રાજ્ય સરકાર આપશે., બીજું પગલું છે. આ પ્રાકૃતિક ખેતી માટે અને જે કાંઇ સાધનો ખરીદવા માટે સહાય આપશે., ત્રીજું પગલું છે. ખેડૂત જે પાક ઊભો કરે તે પાક બગડી ન જાય તે માટે ખેડૂત ખેતરમાં પોતાનું નાનું ગોડાઉન તેમાં બધો માલ રાખી શકે. અનાજ સડીનો જાય, બગડી ન જાય ખેડૂતને પૂરતા પૈસા મળે એટલા માટે આજે અનાજ સગ્રહવા માટે ગોડાઉના રૂપિયા ૩૦,૦૦૦/- સબસીડી તથા (૪) શાકભાજી હોય કે ફળો કે ફૂલો દરોજ્જનો માલ દરોજ્જ વેચવા જવું હોય અને બગડીનો જાય એટલા માટે નાનું વાહન ખેડૂત ખરીદે ૫૦,૦૦૦/- થી ૭૫,૦૦૦/- સુધીની સબસીડી રાજય સરકાર ઉપરાંત રોજ ભુડ રોજડા અનાજ સાફ કરી જાય ઘૂસી જાય ખેતરમાં તો કાંટાળી વાડની યોજનાને હળવી કરીને આ વખતે સાત પગલામાં એક પગલું છે.

શિયાળુ પાર્ક અને ઉનાળા પાર્કની ત્યારી કરે માં નર્મદા ડેમ, સરોવર થી માડીને ડેમો ભરાયેલા છે. સરકાર સિંચાઇનું પાણી પણ શિયાળામાં અને ઉનાળામાં જરૂર પડે ત્યારે આપવાના છે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.