Abtak Media Google News

કેશોદનાં મેસવાણ ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ ચેકડેમ ઉંડુ કરવા માટેનું ખાતમૂહૂર્ત ધારાસભ્ય દેવાભાઈ માલમ હસ્તે કરાયું હતુ.

જેમાં કેશોદ સેવાકીય સંસ્થા લોટરી કલબ દ્વારા મેસવાણ ગામે ૧૨૦૦ ધનફૂટ માટી ચેકડેમમાંથી કાઢીને ચેકડેમને ઉંડો કરવામાં આવશે.

જેનું ખાતમૂહૂર્ત વિધિ ધારાસભ્ય દેવાભાઈ સહિત તેમજ શહેરના નાયબ કાર્યપાલક ઈજનેર ગઢવીભાઈ તથા મેસવાણ ગામના લોકોની હાજરીમાં કરવામાં આવેલ હતુ કાર્યક્રમની રૂપરેખા અને આભાર વિધિકેશોદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ગઢવી ભાઈએ કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.