વોર્ડ નં.૧૮માં પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત કરતાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ માં આવેલ મચ્છોનગર શેરી નં.ર અને ૩ પાસે પેવીંગ બ્લોક નાખવાનું કામનું ૩.૯૦ લાખના ખર્ચે લાખાભાઇ સાગઠીયાની ગ્રાન્ટમાંથી ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા આ તકે વોર્ડ નં.૧૮ ના પ્રમુખ સંજયસિંહ રાણા, મહામંત્રી હિતેષભાઇ ઢોલરીયા, વોર્ડના અગ્રણી શૈલેષભાઇ પરસાણા, રાજુભાઇ માલધારી, મનોજભાઇ પીલીયા, સુરેશભાઇ ગોલતર, દિનેશભાઇ બોરીચા, સલીમભાઇ દસાડીયા, મનસુખભાઇ ઠુમર, ધર્મેશભાઇ કીરોર, નટુભાઇ વાઘેલા, ભગીરથભાઇ વ્યાસ, પંકજભાઇ દોંગા, દિનેશભાઇ કીડીયા સાથે વોર્ડ નં.૧૮ ના ભાજપના તમામ કાર્યકર્તાઓ ઉ૫સ્થિત રહ્યા

Loading...