Abtak Media Google News

વિશ્ર્વની વિરલ વિભૂતિ, પરમ પવિત્ર, ચિન્મય ચિંતામણી શ્રીમદૃ્ રાજચંદ્રજીના ૧૫૦મા જન્મજયંતી વર્ષની ૧૪ નવેમ્બર, ૨૦૧૬, કાર્તિક પૂર્ણિમાના પાવન દિૃની શ‚આત ઈ છે. તો સમગ્ર વર્ષ દૃરમ્યાન તેઓશ્રીના પરમ ભક્ત પૂજ્યં ગુરુદૃેવશ્રી રાકેશભાઈ દ્વારા રચિત લેખમાળાના બાવન પુષ્પોી આપણા જીવનને સુગંઘિત કરીએ, જ્યોર્તિમય કરીએ. પ્રસ્તુત છે શ્રીમદૃ્ રાજચંદ્રજીના અખંડ પ્રચંડ “ાાધના‚પ જીવનની યશોગાા.

એક વાર શ્રીમદૃ્ના પિતાજી ચમનપર જતા હતા ત્યારે શ્રીમદૃે તેમને તે દિૃવસો ચમનપર ન જવા કહ્યું, પરંતુ શ્રી રવજીભાઈ શ્રીમદૃ્ની વાત ઉપર લક્ષ્ય ન આપતાં ચમનપર ગયા. તે જ દિૃવસે સાંજે દૃીવાબત્તીના સમયે શ્રીમદૃ્ના નાના ભાઈ શ્રી મનસુખભાઈને ર”ાોડામાં જતાં દૃીવાની ઝાળ લાગી અને તેમનું પહેરણ બળવા લાગ્યું. ત્યાં હાજર ઝબકબહેને સમયસૂચકતા વાપરીને શ્રી મનસુખભાઈના શરીર ઉપર છાશનું દૃોણું રેડી દૃીધું, છતાં શ્રી મનસુખભાઈની છાતી દૃાઝી ગઈ હતી.

આવી આગાહી ઉપરાંત શ્રીમદૃ્ ગંજીફાના ખેલમાં હુકમનું પાનું કોની પાસે છે વગેરે ભૂલ વગર કહી દૃેતા તા ધારેલું પાનું આશ્ર્ચર્ય પમાય તેવી રીતે કાઢી આપતા.

શ્રીમદૃ્ કોઈ માણસ કયા હો પાઘડી બાંધે છે તે પણ તેના માાની આકૃતિ જોઈને પારખી શકતા હતા. એક વખત જેતપરમાં તેઓ દૃુકાનમાં બેઠા હતા. તેમની સામે બહારી માણસને ઉઘાડે મો ઊભો રાખવામાં આવતો. તે જે વળની પાઘડી બાંધતો હોય તે પોતે ભૂલ વગર કહી દૃેતા હતા. આારે પંદૃર માણસની એ રીતે પરીક્ષા કર્યા પછી એક પટેલને એવી રીતે ઊભો રાખતાં પહેલાં તેને કહેવામાં આવ્યુ કે “શ્રીમદૃ્ કહે ત્યારે તે વાત ખરી ની, તમે કહો છો તેમ હું પાઘડી બાંધતો ની, બીજા હો બાંધું છું એમ કહેવું.’ તેણે શીખવ્યા પ્રમાણે કહ્યું, એટલે શ્રીમદૃે તેને તેના કહ્યા પ્રમાણે પાઘડી બાંધવા કહ્યું. તે કૃત્રિમ રીતે બાંધવા લાગ્યો અને બધાને સ્પષ્ટ જણાવ્યુ કે તે જૂઠું બોલ્યો છે. તે જોઈને પ્રેક્ષકોને બહુ આશ્ર્ચર્ય યું. શ્રીમદૃ્ને આ અદૃ્ભુત શક્તિનું કારણ પૂછતાં તેમણે જણાવ્યુ કે તેની આકૃતિનો અંત:કરણમાં ભાસ લેતાં ડાબા-જમણા પડખાં તરફ ચિહ્ન પડવાી તેમ ઈ શકે છે. અંત:કરણની શુદ્ધિ સિવાય આ ઈ શકે નહીં.

શ્રીમદૃ્ને રસોઈને ચાખ્યા કે હા લગાડા વિના માત્ર નજરે જોઈ તેનો સ્વાદૃ જાણવાની શક્તિ પણ સિદ્ધ ઈ હતી. કઈ વાનગીમાં મીઠું ઓછું છે, વધારે છે કે બિલકુલ ની, એ માત્ર વાનગીને જોઈને તેઓ કહી શકતા. તેમની આ શક્તિની કસોટી તેમના બાળપણના સાીદૃાર મોરબીના શ્રી છોટાલાલ રેવાશંકર અંજારિયાએ કરી હતી. શ્રીમદૃ્ના કાકાસસરા શ્રી રેવાશંકરભાઈને ત્યાં એક વખત જમવાનો પ્રસંગ હતો. સૌ ગંજીફો રમતા હતા. શ્રી છોટાલાલભાઈ બધાી જુદૃા પડી, છાનામાના રસોઈ પાસે ગયા અને તેને કહ્યું કે શ્રી રેવાશંકરભાઈએ ખાસ કહેવાયું છે કે દૃાળમાં હંમેશ મુજબ મીઠું નાખવું, સાકમાં માત્ર હળદૃર નાખી મીઠું બિલકુલ ન નાખવું અને લીલોતરીના સાકમાં મીઠું વધારે નાખવું. રસોઈયોે ભદ્રિક હતો. તેણે એ મુજબ રસોઈ તૈયાર કરી. બધા જમવા બેઠા અને ાળીઓ પીરસાઈ. ાળી  સામે ોડીવાર જોઈ, શ્રી છોટાલાલભાઈ તરફ દ્રષ્ટિ કરીને શ્રીમદ્ હસતાં હસતાં બોલ્યા કે પરીક્ષા લેવા વગરનું અને લીલોતરીનું વધુ મીઠાવાળું છે. શ્રી રેવાશંકરભાઈ ચાખ્યું અને તે પ્રમાણે હોવાી રસોઈયાને વઢવા લાગ્યા; ત્યારે શ્રી છોટાલાલભાઈએ કહ્યું કે શ્રીમદ્ની પરીક્ષા કરવા પોતે રસોઈયાને એમ કરવા કહેલું. શ્રીમદ્ની શક્તિ જોઈને સૌ વિસ્મય પામ્યા.

શ્રીમદ્ની ધ્રોણેન્દ્રિય પણ અત્યંત તીવ્ર હતી. એક વખત શ્રીમદ્ પોતાના કાકાસસરા શ્રી રેવાશંકરભાઈ સો શ્રી મેઘજી ોભણને ઘરે જમવા ગયા હતા. રસોડુ આશરે ૨૫ ફૂટ દૂર હતું, છતાં રસોડામાં જે જે વસ્તુઓ હતી તે માત્ર પોતાના નાકની શક્તિ વડે જાણી લીધી હતી. તે પછી તેમણે પંડિત લાલનને કહ્યું હતું કે તેઓ નાક વડે જમે છે. શ્રી લાલને આશ્ર્ચર્યી પૂછવું હતું કે શી રીતે ? તો શ્રીમદે જવાબ આપ્યો હતો કે રસોડામાં રહેલી વાનગીઓ જોયા વગર તેઓ જાણી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.