Abtak Media Google News

ધોરાજી ના શિક્ષક પ્રેમી એવા પ્રફુલ પટોળીયા જે હાલ અમેરિકા ખાતે રહેશે અને તેઓ એન્જીનીઅર છે અને તેની પુત્રી રિદ્ધિ પટોળીયા એ સમગ્ર વિશ્વ ના માનવ કલ્યાણ માટે ટેક્સાસ ૪૦૦૦ …

ટેક્સાસ ૭૦ વિદ્યાર્થી ઓ ને વિદ્યાર્થી ની અંદાજે ૭૨૫૦ કિમિ ની સાયકલ યાત્રા કરી અને સમગ્ર વિશ્વ માં ધોરાજી નું નામ રોશન કરવા બદલ કેબીનેટ મઁત્રી જયેશભાઇ રાદડિયા એ સન્માનિત કરેલ આ તકે રિદ્ધિ પટોળીયા એ જણાવેલ કે અમો ૭૦ વિદ્યાર્થીઓ ની ટિમ બનાવી અને તેનું નામ આયુ ટેક્સાસ ૪૦૦૦ માઈલ ની આ યાત્રા કુલ ૭૦ દિવસ ની હતી અને યાત્રા નો ઉદેશ કેન્સર ની જનજાગૃતિ માટે સાયકલ યાત્રા યોજી આ યાત્રા ટેક્સાસ થી લુઈજિનીઆ મિસિસિપી ક્નટકી ટેનીસી આર્કેન્સ મિમેરી એલેનો આયોવા વિસ્કાન્સન મીનીસોડા આ યાત્રા અમેરિકા અને કેનાડા નો રસ્તો આવતો આ યાત્રા દરમિયાન રસ્તા માં આવતા ગામ ના લોકો ને કેન્સર ની જાગૃતિ અંગે સેમિનાર અને માર્ગદર્શન આપવામાં આવતું જેથી સમગ્ર વિશ્વ માં કેન્સર ના રોગ સામે પ્રતિકાર કરી શકાય આ સાયકલ યાત્રા દરમિયાન લોકો એ આપેલ ચેરિટી ની રકમ એમ ડી એંડર્સન કેન્સર સેન્ટર અને કેન્સર ની હોસ્પિટલ માં આપેલ અને કેન્સર ના રિસેર્ચ માં થતા ચેરિટી આપી કેન્સર ના રોગ સામે સમગ્ર વિશ્વ ના લોકો ને આવનારા સમય માં કેન્સર ના રોગ સામે યોગ્ય રીતે જાગૃતિ આવે અને સમગ્ર વિશ્વ કેન્સર મુક્ત બને એ માટે જે ચેરિટી યોગ્ય રિસેર્ચ કેન્દ્રો ને માનવ કલ્યાણ માટે ડોનેટ કરેલ ..

ટેક્સાસ ૪૦૦૦ માઈલ ની સાયકલ યાત્રા પૂર્ણ થયા બાદ રિદ્ધિ જે ગુજરાત અને ધોરાજી ની પોતીકી પુત્રી  તેને ટેક્સાસ ૪૦૦૦માઈલ ની લીડર હતી અને તેની આગેવાની માં આ સાયકલ યાત્રા પૂર્ણ થતા અમેરિકા ખાતે ભવ્ય સન્માન કરાયું હતું બાદ માં ધોરાજી ખાતે માદરેવતન આવતા રિદ્ધિ નું ગુજરાત રાજ્ય ના કેબિનેટ મઁત્રી એ સન્માનિત કરી અને અમેરિકા માં ગુજરાત અને ધોરાજી નું નામ રોશન કરવા બદલ સંમ્માનીત કરી શુભેચ્છા આપેલ …

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.