જામનગર પંથકના ગેંગસ્ટર અંગે ‘અબતક’માં પ્રસિધ્ધ થયેલા અહેવાલનું ગહન વાંચન કરતા મંત્રી હકુભા જાડેજા

જામનગર પંથકમાં ગેંગસ્ટર જયેશ પટેલ લઇ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે ઉઠેલા સવાલો, રાજકીય સાંઠગાંઠ અને પોલીસ સામે આંગળી ચિંધાયા બાદ જામનગરની ઘટના અંગે સત્ય વિગતો ઉજાગર કરી પોલીસનું મોરલ તોડવા થઇ રહેલા પ્રયાસ અંગે સૌ પ્રથમ વખત ‘અબતક’માં સત્ય અને સચોટ વિગતો પ્રસિધ્ધ કરી જામનગરની શાંતિ કંઇ રીતે ડહોળવામાં આવે છે તે અંગેની વિગતો પ્રસિધ્ધ થતા રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દસિંહ જાડેજા (હકુભા) ‘અબતક’ના અહેવાલનો રસ પૂર્વક અભ્યાસ કરી રહ્યા છે.

Loading...