Abtak Media Google News

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠક સંપન્ન

ગુજરાત રાજયની કેબીનેટ મંત્રીઓની બેઠક ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને વિડીયોકોન્ફરન્સ દ્વારા યોજાઇ હતી. આ બેઠકમાં જામનગર જિલ્લા કલેકટર કચેરીના વિડીયોકોન્ફરન્સ હોલમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા જિલ્લા કલેકટર રવિશંકર ઉપસ્થિત રહી જામનગર જિલ્લાને લગત પ્રવર્તમાન પરિસ્િિતની માહિતી પ્રદાન કરેલ હતી અને કોરોનાની મહામારીની સમીક્ષા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.