લાખો ચાહકોના દિલમાં રાજ કરતાં શાહિદ કપૂરનો જન્મદિવસને લાખો શુભકામનાઓ…

500

બોલીવુડમાં શાહિદ કપૂર એક અભિનેતા તરીકે પોતાની રોમેન્ટિક ઈમેજ દ્વારા દર્શકો વચ્ચે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ૨૫ ફેબ્રુઆરી ૧૯૮૧માં દિલ્હીમાં શાહિદ કપૂરનો જન્મ થયો હતો. શાહિદ કપૂરને અભિનયની કલા વિરાસતમાં મળી છે. શાહિદ કપૂરના પિતા પંકજ કુમાર જાણીતા અભિનેતા છે.

બોલીવુડમાં શાહિદ કપૂરે એક અભિનેતાના રૂપે પોતાના કરિયરની શરૂઆત ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’થી કરી છે. ત્યારબાદ તેણે શાહિદ કપૂરે ફિદા, દિલ માંગે મોર, દીવાને હુએ પાગલ, વાહ લાઈફ હો તો ઐસી, શિખર, ચાઈના ટાઉન, ચુપ ચુપ કે જેવી ફિલ્મોમાં કામ કર્યું. બોલીવુડમાં પોતાના કરિયર દરમિયાન કેટલાય એવોર્ડ્સ અને દર્શકો દ્વારા પ્રોત્સાહના મળી ચુકી છે. બોલીવુડ એક્ટર શાહિદ કપૂરે આજે 38 વર્ષ પૂરા કર્યા છે.

Loading...