અમદાવાદ બાદ હવે મુન્દ્રા બંદરે મેટ્રોના કોચનું આગમન

109

અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેકટના વધુ 3 કોચ આજે કચ્છના મુન્દ્રા બંદરે આયાત થયા છે. મુન્દ્રા પોર્ટ પર મેટ્રોના કોચ પહોંચી આવ્યા હતા.અમદાવાદ મેટ્રો પ્રોજેકટ માટે બીજી ટ્રેનના ત્રણ કોચ દરિયાઈ માર્ગે દક્ષિણ કોરિયાથી મુંદ્રા પોર્ટ લવાયા છે અહીંથી ટ્રેલર મારફતે કોચ અમદાવાદ લઈ જવાશે….

Loading...