Abtak Media Google News

આમ તો દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ સવારની સરખામણીએ રાતે દૂધ પીવાી ઘણા હોર્મોન્સ વધારે ઇફેક્ટિવ રીતે કામ કરે છે. ખાસ કરીને પુરુષોમાં એની અસર વધારે ાય છે.

આ કારણી રાતે પીવું જોઇએ દૂધ:

  1. દૂધમાં ઝિુાજ્ઞિંાવફક્ષ હોય છે જે બોડીને રિલેક્સ કરે છે. રાતે સૂતાં પહેલા દૂધ પીવાી ઊંધ સારી આવે છે.
  2. રાતે દૂધ પીવાી મેટાબોલિઝ્મની પ્રોસેસ ફાસ્ટ ાય છે. એનાી વજન ઝડપી ઓછું ાય છે.
  3. દૂધ ભારે હોય છે. સવારના સમયે દૂધ પીવાી કબજિયાત ઇ શકે છે.
  4. દૂધમાંી મળી આવતું ટ્રિપ્ટોફેન નામનું અમીનો એસિડ મગજને શાંત કરીને સ્ટ્રેસ દૂર કરે છે. ઊંઘ સારી આવે છે.
  5. દૂધમાં રહેલું પાણી ડાઇજેસ્ટિવ ટ્રેક્ટની સફાઇ કરીને ડિનરમાં ખાધેલા સ્પાઇસી ફૂડને ડાઇજેસ્ટ વામાં મદદ કરે છે.
  6. જાપાનમાં યેલા એક રિસર્ચ મુજબ દૂધમાં રહેલું કેલ્શિયમ સ્ટ્રોકી બચાવે છે.
  7. દૂધમાં રેહલું કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને હાઇ બીપીમી સમસ્યાી બચાવે છે.
  8. દૂધમાં સેસિન અને પ્રોટીન હોય છે જે મસલ્સને સ્ટ્રોંગ બનાવે છે. બોડી બિલ્ડીંગ માટે એ જ પ્રોટીનનો ઉપયોગ ાય છે.
  9. એક ગ્લાસ દૂધમાં પુરુષોની રોજ જરૂરીયાતનો ૩૭% કેલ્શિયમ હોય છે. એનાી હાડકાંઓ મજબૂત ાય છે.
  10. દૂધમાં રહેલું કેલ્શિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ બોડીને એનર્જી અને તાજગી આપે છે.
  11. દૂધમાં રહેલું કેલ્શિયમ, મિલ્ક પ્રોટીન્સની સો મળીને ફેટ બર્નિંગ પ્રોસેસને ઝડપી કરે છે. એનાી મેદસ્વિતાી બચી શકાય છે.


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.