Abtak Media Google News

રાજકોટ શહેરમાં મેઘરાજાએ ધમેકાદાર એન્ટ્રી કરી છે. ધીમીધારે શરૂ થયેલા વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છ વાઈ ગયો છે. આ સાથે જ ભાવનગર જિલ્લાના મહુવા ના બોરડીમા આભ ફાટયુ 2કલાક મા 7થી 8ઈચ વરસાદ ગામમા નદી વહેતી થઈ છે.

ગારીયાધારમાં 2 ઈંચ અને તળાજામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.