Abtak Media Google News

ગાજ-વીજ સો તોફાની વરસાદ: ટંકારમાં ૧૦ મી.મી વરસાદ,માળીયા હળવદને મોરબી માં ઝાપટા

હજુ રાજ્ય માં સત્તાવાર રીતે ચોમાસુ બેઠું ની ત્યાં જ ગઈકાલે મોરબી જિલ્લા માં મેઘરાજાએ ગાજ-વીજ અને વવાઝોડા સો ધામકેદાર એન્ટ્રી કરતા જાન માલને નુકશાન યું છે ગઈકાલે જિલ્લામાં વાંકાનેર અને ટંકારા માં નોંધપાત્ર વરસાડ પડયો હતો અને અન્યત્ર માત્ર વરસાદી ઝાપટા જ વરસ્યા હતાં

ગઈકાલે આખો દિવસ અસહ્ય બફારો રહ્યા બાદ સાંજે સાડાસાત વાગ્યા બાદ વાંકાનેર તાલુકાી મોરબી જિલ્લામાં વરસાદ ની એન્ટ્રી ઇ હતી અને સાડા આઠ વાગ્યા સુધી માં સમગ્ર મોરબી જિલ્લા માં વરસાદી માહોલ છવાયો હતો.

જિલ્લા કલેક્ટર કચેરી માં ગઈકાલ ી શરુ યેલા કંટ્રોલરૂમ માં વરસાદી આંકડા નોંધવાનું મુહર્ત યું છે.ગઈકાલે વરસાદ બાદ વાંકાનેર માં ૩૫ મી.મી., ટંકારા માં ૧૦ મી.મી. વરસાદ કંટ્રોલરૂમ માં નોંધાયો હતો જિલ્લા માં મોરબી, માળીયા અને હળવદ માં ફક્ત વરસાદી ઝાપટા જ વરસ્યા હતા.

જોકે માત્ર વરસાદી ઝાપટા પડવાી જ મોરબી નગર પાલિકા અને પીજીવીસીએલ ની પોલ છતી ઇ ગે હતી અને અનેક વિસ્તાર માં પાણી ભરાવાની તા વીજળી ગુલ વા ની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.