Abtak Media Google News

વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોએ દિપકભાઈ કકકડનાં આંગણે પધારીને નવદંપતિને શુભઆશિષ પાઠવ્યા

વેરાવળ કકકડ પરિવારના આંગણે લગ્ન ઉત્સવ ઉજવાયેલ હતો. ગં.સ્વ.દમયંતીબેન વ્રૃજલાલ કકકડના સુપુત્ર દીપકભાઈ કકકડ અ.સૌ.કલ્પનાબેનની સુપુત્રી દિશાના લગ્ન જુનાગઢ નિવાસી પ્રતિક પોપટ સાથે યોજાયેલ હતા. તેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ પાઠવેલ હતા. સોમનાથ સાગરદર્શન ખાતે ઉજવાયેલ લગ્નપ્રસંગમાં સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, ટ્રસ્ટી સચિવ પી.કે.લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જુનાગઢ જીલ્લાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરુ માધવરાયજી મહારાજ, અશ્વીનભાઈ જોષી, કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતા, હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા, કથાકાર મીરાબેન ભટ્ટ, રામભાઈ, ચીફ ઓફિસર જતીનભાઈ મહેતા, જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, જગમાલભાઈ વાળા, હરેશભાઈ કકકડ, સંત મોરારીબાપુ, રમેશભાઈ ઓઝા, ગીરીબાપુ, જીજ્ઞેશદાદા તેમજ બગદાણાથી મનજીદાદાએ નવદંપતિને આશીર્વાદ પાઠવેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.