મળો દુનિયાની સૌથી સુંદર બાવર્ચીને

141

આમ સામાન્યરીતે બાવર્ચી અને ખૂબસૂરતી વચે કોઈ સંબંધો નથી’.પણ સુંદર લોકો હમેશા આકર્ષણનું કેન્દ્ર બને છે , આજે હું તમને એવિજ વ્યક્તિની વાત કહીશ જે શેફતો છે .સાથે એટલી સુંદર છે કે વિશ્વભરમાં તેના રૂપને લીધે પણ પ્રખ્યાત બની છે . ડાયલન લોરેને પાંચ વર્ષની ઉમ્રમાં હોલીવુડ ફિલ્મ જોઈ હતી આ ફિલ્મની અસર લોરેન પર એવી પડી કે તે આજે દુનિયાના સૌથી મોટા કેન્ડી સ્ટોરની માલકીન છે.જેમાં 7 હજારથી પણ વધુ કેન્ડીની વરઇટી ઉપલબ્ધ છે , લોરેન મશહુર ગારમેન્ટ ડિજાઇનર રાફ લોરેનની પુત્રી છે . લોરેન તેના ટેલેન્ટની સાથે ખૂબસૂરતી અને આકર્ષક ડીલને લઈને પણ ચર્ચામાં રહે છે .લોરેન કેન્ડી બાર ફેશન પોપ કેન્ડી કલચરને સાથે મર્જ કરવા માગે છે .

નાડીયા જીઓસિયા નામથી પ્રખ્યાત થયેલ બાવર્ચી ખાવાનું બનાવવાની સાથે કોમેડીનો તડકો લગાવવામાં પણ એક્ષ્પેર્ટ છે .આ કામ માટે તે ખુબજ ફેમસ બની હતી નાડીયા મૂળ કેનેડાની છે.તે પોતે કેટલાય ટીવી શોઝ કરી ચૂકી છે , નાડીયા તેના ટીવી શોમાં રેસીપીની સાથે રસપ્રદ વાતો અને લોકોને હેલ્થ ટિપ્સ પણ આપે છે , નાડીયા કેટલીક ફૂડ ચેનલો અને ઓનલાઈન પ્રોગ્રામ કરે છે , તે પોતાની કૂકિંગ સ્કિલ્સ કરતાં પણ વધુ મશહુર તેના લૂક્સને લીધે થઈ હતી , જ્યારે નાડીયાનું નામ આવે ત્યારે સ્પોન્સરો ખર્ચો કરવામાં વધુ વિચારતા નથી .

Loading...