Abtak Media Google News

જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક આજરોજ મળી હતી. જેમાં ગત તા.૬ની ખાસ કારોબારી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઈ બહાલી આપવા તે બેઠકમાં થયેલ ઠરાવ અને લીધેલ નિર્ણયથી અમલવારી નોંધને ધ્યાને લઈ બહાલી આપવા, અગત્યના ઠરાવો અને પરિપત્ર વંચારે લેવા, સદસ્યોએ મોકલેલ ઠરાવો ધ્યાને લેવા, જમીન મહેસુલનાં કેસોનો નિર્ણય લેવા તેમજ અધ્યક્ષની મંજૂરીથી રજૂ થનાર કામો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.